Wednesday, March 25, 2026

Gujarat Rojgar Samachar E-Paper (Dt. 25/03/2026): આ અઠવાડિયાનો લેટેસ્ટ અંક PDF ડાઉનલોડ કરો

·

Gujarat Rojgar Samachar | ગુજરાત રોજગાર સમાચાર

આજના સ્પર્ધાત્મક યુગમાં સરકારી નોકરી મેળવવી એ લાખો યુવાનોનું સપનું હોય છે. પરંતુ સાચી માહિતીના અભાવે ઘણીવાર સારી તકો હાથમાંથી નીકળી જાય છે. ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત થતું 'ગુજરાત રોજગાર સમાચાર' અંક એ દરેક ઉમેદવાર માટે એક માર્ગદર્શક દીવાદાંડી સમાન છે.

રોજગાર સમાચાર શું છે?

ગુજરાત રોજગાર સમાચાર એ ગુજરાત સરકારના માહિતી નિયામક દ્વારા દર અઠવાડિયે (સામાન્ય રીતે બુધવારે) પ્રસિદ્ધ કરવામાં આવતું સાપ્તાહિક છે. તેમાં માત્ર રાજ્ય સરકારની જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર અને અર્ધ-સરકારી સંસ્થાઓની ભરતીની સત્તાવાર વિગતો હોય છે. આ ઉપરાંત અરજીઓના નમૂનાઓ, સામાન્ય જ્ઞાન (GK) અન્ય ઉપયોગી માહિતી પ્રસિદ્ધ કરવામા આવે છે. ઇન્ટરનેટના આ યુગમાં બધા સમાચારપત્રોની જેમ આ રોજગારલક્ષી સમાચારપત્ર પણ ઓનલાઇન ઉપલબ્ધ છે. 

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે 'રોજગાર સમાચાર' એ સૌથી વિશ્વસનીય સ્ત્રોત છે. આ વેબસાઇટમાં અમે તમને આ અઠવાડિયાની તમામ મહત્વની ભરતીઓ અને રોજગાર સમાચારના લેટેસ્ટ અંક વિશે માહિતી આપીશું. CareerGujarat.com વેબસાઇટ પર ગુજરાત રોજગાર સમાચારના નવા અંકો તેમજ જુના અંકો પણ ઉપલ્બધ છે.
Download Gujarat Rojgar Samachar PDF (Latest Issues)

Gujarat Rojgar Samachar (Dt. 25/03/2026) is Now Available at CareerGujarat.com. Gujarat Rojgar Samachar is an Employment Newspaper. This Employment Newspaper is Published by Information Department of Gujarat (Government of Gujarat) on Every Wednesday. Gujarat Rojgar Samachar is the most Famous Employment News Paper among the Students and Employees of Gujarat. You can View or Download Gujarat Rojgar Samachar PDF in Below Given Link.

Subscribe to this Blog via Email :