Showing posts with label Educational Circular. Show all posts
Showing posts with label Educational Circular. Show all posts

Thursday, January 23, 2025

શિક્ષણ બોર્ડે દ્વારા ધો.10-12ની બોર્ડની પરીક્ષાના અન્વયે વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી 27 ફેબ્રુઆરી 2025 થી બોર્ડની પરીક્ષા શરુ થવાની છે, ત્યારે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ ધ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તા. 27 જાન્યુઆરી 2025 થી તા. 17 માર્ચ 2025 દરમ્યાન આ સુવિધા કાર્યરત રહેશે.

શિક્ષણ વિભાગે જાહેર કરેલો બોર્ડની પરીક્ષાનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે. જેમાં બોર્ડની પરીક્ષા સંબંધિત મુંઝવણને લઈને વિદ્યાર્થી, વાલીઓ કે શાળા જણાવેલા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.


  • ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર : 1800 233 5500
  • હેલ્પલાઇનનો સમય : સવારે 11:00 થી સાંજે 6:00
·

Thursday, March 23, 2023

RTE Admission 2023-24 | આર.ટી.ઈ. પ્રવેશ ૨૦૨૩-૨૪

RTE Admission 2023-24 | આર.ટી.ઈ. એડમીશન 2023-24

ધોરણ 1 માં વિનામૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે અરજીની તારીખ જાહેર કરવામાં આવી છે. વાલીઓ 10 એપ્રિલ 2023 થી 22 એપ્રિલ 2023 દરમિયાન અરજી કરી શકશે. મહત્વનું છે કે, 1 જુન 2023ના રોજ ધોરણ 1 માં પ્રવેશ માટે 6 વર્ષ પુરા થયા હોવા જરૂરી છે. RTE હેઠળ પ્રવેશ માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે.

શું છે આ RTE? : ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. 

RTE Gujarat Admission 2023 | Apply Online RTE Gujarat Admission 2023 | Apply Online @rte.orpgujarat.com | Admission Form, Eligibility & Last Date | RTE Admission 2023-24 | Gujarat RTE Admission 2023 form | RTE Gujarat Admission Online | RTE Gujarat Admission Eligibility & Last Date 2023-2024

Gujarat Education Department published an official notification for RTE Admission (Right To Education) for year 2023-24 for granted private primary schools. Eligible student can apply for RTE Admission at Government's official portal https://rte.orpgujarat.com within 22nd April, 2023. View more details about this admission below including eligibility criteria, required documents and important dates.

The right to education has been developed by the concerned authorities of our government to provide educational opportunities to all of the students and children who are relatively poor and cannot afford to pay the fees of schools and college. Today under this article, we will share with everyone the important details about the right to education RTE Gujarat Admission for the year 2020 and 2021. In this article, we will share step by step procedure through which you can fill the admission form in Gujarat. Also, we will share important details about eligibility criteria and important dates of admission.

RTE Gujarat Admission 2023

Right to Information cell has been developed in the Gujarat state to provide important educational facilities to all the children who are not able to pay their school fees. The Right to Information quota is available in almost all of the schools of the Gujarat districts. The students can fill up the admission form for RTE and then can submit the application form in their respective schools to avail of the benefit of less fee and also all of the other financial incentives.

Income Criteria :
  • Rural Area : Rs. 1,20,000/-
  • Urban Area : Rs. 1,50,000/-

Required Documents for RTE Admission / ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો :
  • રહેઠાણ નો પુરાવો : આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ / જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્‍ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
  • વાલીનું જાતીનું પ્રમાણપત્ર : મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​.
  • જન્મનું પ્રમાણપત્ર : ગ્રામ પંચાયત / નગર પાલિકા, મહાનગર પાલિકા, જન્મ / હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી, બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું.
  • ફોટોગ્રાફ : પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
  • વાલીની આવકનું પ્રમાણપત્ર : જુનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર જનસેવા કેન્દ્ર નો જ માન્ય ગણાશે. (તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો) ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો (તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો) આવકનો દાખલો જ માન્‍ય ગણવામાં આવશે.
  • બીપીએલ : ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
  • વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ : મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​.
  • અનાથ બાળક : જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર.
  • સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક : જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર.
  • બાલગૃહ ના બાળકો : જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર.
  • બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો : જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર.
  • સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો : સિવિલ સર્જન પ્રમાણપત્ર.
  • ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) : સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
  • (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો : સિવિલ સર્જન પ્રમાણપત્ર.
  • શહીદ થયેલ જવાનના બાળકો : સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો.
  • સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે : ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો.
  • સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો : સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે.
  • બાળકનું આધારકાર્ડ : બાળકના આધારકાર્ડની નકલ​.
  • વાલીનું આધારકાર્ડ : વાલીના આધારકાર્ડની નકલ​.
  • બેંકની વિગતો : બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ.

How to Apply RTE Gujarat Online Form 2023 ?
  • First, visit the RTE official website : rte.orpgujarat.com
  • Click on ‘Online Application’
  • Then Click on ‘New Application’
  • Enter All Details.
  • Upload Necessary Documents. (Address Proof, Birth Certificate, Identity Card, Bank Pass Book etc.)
  • Now Select proper your Google Map Location.
  • after last step “Selection your School” if u want admission (Note 1 to 10 School Add as per your requirement)
  • Finally, submit the form and take print for further use.

Official Website : www.rte.orpgujarat.com

Important Dates :
  • RTE Admission Online Application Start Date : 10/04/2023
  • RTE Admission Online Application Last Date : 22/04/2023

Important Links :
·

Wednesday, February 02, 2022

GSEB Std 12 Science Practical Exam Paper Style & Sample Question Paper 2022

ધો. 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા માટેના પ્રશ્નપત્ર પરિરુપ અને નમુનાનાં પ્રશ્નપત્રો વર્ષ 2022

Std 12 Science Practical Exam Paper Style & Sample Question Paper : Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar Published New Paper Style & Sample Question Paper for Std. 12 Science Practical Exam 2021-22. You can View or Download Official Std. 12 Science Practical Exam Paper Style & Sample Question Paper and Other Information in Below Given Links.
GSEB Std. 12 Science Practical Exam Paper Style & Sample Question Paper 2022


Organization Name : Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar

Practical Subject Name : Chemistry, Physics, Biology
Official Website : www.gseb.org

Important Link :
·

Tuesday, June 01, 2021

GSEB New Time Table for SSC & HSC Exam 2021

GSEB New Time Table for Std 10 & Std. 12 Exam 2021

GSEB SSC & HSC New Time Table 2021 : Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar Published an Official New Time Table For SSC (10th) and HSC (12th) Science Stream and General Stream Exam 2021. You can View or Download Official Notification and Time Table for GSEB 10th and 12th Exam in Below Mentioned Links.


Board Name : Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar

Exam Name : 
  • SSC (Repeater, Private & Isolated Students) Exam 2021
  • HSC (General Stream & Science Stream) Exam 2021

How To Download GSEB SSC & HSC New Time Table 2021? : Students can download the Gujarat Board 10th & 12th Time Table 2021 from the official website of GSEB - www. gseb.org. Follow the steps as under to download Gujarat Board SSC & HSC Time Table from the official website.
  • Step 1 : Firstly, visit the official website of GSEB – gseb.org.
  • Step 2 : Click on “Board Website“.
  • Step 3 : Now click on the link which reads “New Time Table of 10th & 12th Exam”.
  • Step 4 : The GSEB HSC & HSC Time Table will be displayed on the screen. Students are advised to download the GSEB SSC & HSC Time Table for future reference.
Official Website : www.gseb.org

Important Link :
·

Friday, January 01, 2021

GSEB Paper Style & Sample Questions Paper for Std 12 Science Annual Exam 2020-21

GSEB New Syllabus Paper Style & Sample Questions Paper for Std 12 Science Annual Exam 2020-21

Std. 12 Science Paper Style & Sample Questions Paper for Annual Exam 2020-21 : Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar Published New Syllabus Paper Style & Sample Questions Paper for Std. 12 Science Annual Exam 2020-21. You can View or Download Std 12 Science Paper Style, Sample Questions Paper & Other Information in Below Given Links.
GSEB Paper Style & Sample Questions Paper for Std 12 Science Annual Exam 2020-21


Organization Name : Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar

Standard : 12th Science

Subject Name : Maths, Chemistry, Physics, Biology, Computer, English, Gujarati, Hindi, Sanskrit

Official Website : www.gseb.org

View Official Notification / Circular : Click Here

View Std 12 Science Paper Style & Sample Questions Paper in Below Given Links :
·

Sunday, June 14, 2020

GSEB SSC (Std. 10) Gun Chakasani Form 2020

Std. 10 SSC Exam March 2020 - Apply for Gun Chakasani

Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) Gandhinagar has Published an Important Press Note, Instruction & Online Application Form for SSC 2020 Gun Chakasani. You can View Official Notification, Other Information & Apply Online in Below Given Links.
GSEB SSC (Std. 10) Gun Chakasani Form 2020

Board Name : Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB)

Exam Name : SSC (Std. 10) Exam March 2020

Official Website : www.gseb.org

Gun Chakasani Per Subject Fees : Rs. 100/-

Online Application Fees : Rs. 20/-
See Also : Gujarat Board Std 1 to 12 Textbook 2020
How to Apply for SSC Gun Chakasani 2020 : Interested Candidates can apply Online Through Official GSEB Website.

Important Dates :
  • Start Date for Online Application : 13/06/2020
  • Last Date for Online Application : 26/06/2020

Important Links :
·