Tuesday, May 17, 2022

Karkirdi Margdarshan Visheshank 2022 | કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૨૨

·

Career Guidance Magazines 2022 | કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૨૨

Karkirdi Margdarshan Visheshank Book is published with the intention of providing career information and guidance to the students. In which detailed information about the career options after standard 10 and 12 is given. Karkirdi Margdarshan Visheshank Book is Published by Information Department of Gujarat (Government of Gujarat) on Every Year after the results of Std. 10 and 12 are declared. It provides detailed information about options like agriculture, diploma, engineering, ITI, etc.
Karkirdi Margdarshan Visheshank 2022 | કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૨૨


This Book is Very usefull for all like 10th Class Students, 12th Class Students (Science, Commerce, Arts) All Faculty. Also useful for Agricultural Technology Students, Engineering Technology Students, Research (M.Sc. Ph.D) Students, Paramedical Students, Medical Students, Agricultural Science Students, etc. You can also Find 12th B.Com, BBA, BCA, B.Sc., BSW, BLS, etc Courses information.

Karkirdi Margdarshan Visheshank 2022 PDF Download Gujarati

માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવતો ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2022 વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે નવી રાહ ચીંધનારું ઉપયોગી પુસ્તક છે. ધોરણ 10 અને 12 તેમજ સ્નાતક બાદ કારકિર્દી ઘડતર માટે થતી વિદ્યાર્થીઓની મૂઝવણને દૂર કરનારું આ પુસ્તક તેના ઉપયોગના કારણે જાગૃત વિદ્યાર્થીવર્ગમાં જાણીતું છે. વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કારકિર્દીના ઘણા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરવા માટેની તક આ પુસ્તક પૂરી પાડે છે. આ પુસ્તકમાં ધોરણ 10 પછી શું? ધોરણ 12 પછી શું? તથા કેટલાક પ્રેરણાદાયી લેખો દ્રારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવેલ છે.

વિદ્યાર્થીઓને વ્યક્તિગત ધોરણે કારકિર્દી ઘડતર માટે શ્રેષ્ઠ માર્ગદર્શન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી મળતું થયું છે. વિદ્યાર્થીઓ પોતાની રૂચિના આધારે કારકિર્દીનો માર્ગ નક્કી કરતા થયા છે. પોતાની ક્ષમતા, કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી જીવનમાં આગળ વધી સફળતા મેળવતા થયા છે. દરેક વાલીઓ તથા વિદ્યાર્થીઓ ને પોતાના ભવિષ્ય અંગે ચિંતા હોય છે. અને એમાં પણ ખાસ કરીને ધોરણ 10 ને ધોરણ 12 પછી શું કરવુ અને કયા ક્ષેત્રમાં પોતાનુ ભવિષ્ય બનાવવુ તેની ચિંતા હોય છે. આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2022 વિવિધ અને નવા નવા કારકિર્દીના વિકલ્પો વિશે તજજ્ઞો દ્રારા વિગતવાર સમજુતી આપી છે.

Karkirdi Margdarshan Visheshank 2022 Publisher : Gujarat Information Department

Book Name : Career Guidance 2022 / કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૨૨

Official Website : gujaratinformation.gujarat.gov.in

How to download Career Guidance E-Book 2022 in Gujarati?
  • All Students Can Download Through its official website http://gujaratinformation.net.
  • First open official website: gujaratinformation.gujarat.gov.in
  • Click Other Publication
  • Now find Career Guidance Booklet 2022 PDF
  • Click on Link
  • Download PDF and Save for further use.

Important Links :
Subscribe to this Blog via Email :